પહેલીવાર sex કરવાથી અનુભવાય આ 10 વસ્તુઓ

love
first time sex- relationship
જ્યારે બે લોકો રિલેશશિપમાં હોય છે તો પહેલીવાર કરેલ તેમણે પરસ્પર જોડે છે. અને  વધુ  નિકટ લાવે છે.  
જી હા, પહેલીવારમાં બહુ વધારે ગભરાહટ અને ભય અનુભવાય છે. પણ જ્યારે તમે તમારા સાથી સાથે એક વાર સેક્સ કરી લો છો તો તમને કેટલા ક અદભુત અને સારા અનુભવ થાય છે. 
1. આ તમે બન્નેને બાંધી રાખે છે. સેક્સના સમયે ઑક્સેટોસિન સ્રાવિત થાય છે જેના કારણે સેક્સ પછી સાથી કે બીજાને નજીક અનુભવ કરે છે. અને તેમની વચ્ચેનું  બંધન વધુ ગાઢ થઈ જાય છે. 

2. તમે સેક્સ અનુભવો છો
સેક્સથી તમે ખુદને જવાન અનુભવો છો. તમે અનુભવ કરશો કે તમે કેટલા સમ્મોહક છો. કોઈની સાથે અંતરંગ સંબંધ બનાવવાથી તમે સેક્સી અને ખુદને  વિશે અદભુત અનુભવ કરો છો. 
 
3. તમારી ગંદુ જેવા શબ્દોના બધા સંકોચને દૂર કરી નાખશો 
તમારા સાથીની સામે નગ્ન થવાથી બે લોકો  વચ્ચે  ખરાબ કે ગંદા જેવા સંકોચ દૂર થઈ જાય છે. બેડ  પર તમારા વચ્ચે જે કેમિસ્ટ્રી બને છે એ તમને વધુ ઊંડઈ સુધી અને વ્યક્તિગત સ્તર સુધી જોડે છે. 
 
4. તેનાથી તમારો તનાવ દૂર થાય છે
 
સેક્સથી તમે ઉર્જાવાન અનુભવ કરો છો અને આ તમારા શરીરમાંથી તમારા તનાવને દૂર કરી નાખે છે. સેક્સના સમયે અને ત્યારબાદ તમાર શરીરથી જે હાર્મોંસ સ્ત્રાવિત થાય છે એ તમારા માટે જાદૂ સમાન હોય છે. 
 
5. તમારું  આત્મસમ્માન વધી જાય છે.
તમે પોતાના પર ભરોસો કરવા માંડો  છો અને તમારું આત્મસમ્માન વધી જાય છે. પથારીમાં નગ્ન થવાની    પહેલા તમને શરમ આવે છે અને ખરાબ પણ લાગે છે પણ ધીમે-ધીમે આ ભાવના દૂર થઈ જાય છે અને તમે પોતાના પર ગર્વ અનુભવ કરો છો. 


આ પણ વાંચો :