યૌન શક્તિ વધારવા માટે 15 દેશી નુસ્ખા

Last Modified બુધવાર, 6 ફેબ્રુઆરી 2019 (17:19 IST)
1. રોજ સવાર સાંજ નાસ્તામાં એક ગ્લાસ ટામેટાના રસમાં બે ચમચી મધ નાખીને પીવાથી તાકત વધે છે.
2. સેક્સ શક્તિ વધારવા માટે રોજ સો ગ્રામ કિશમિશ દૂધ સાથે ખાવ
3. દસ પંદર દરાખને પાણીમાં ઘોઈને દૂધમાં ઉકાળો. તેનાથી તે ફૂલીને ગળ્યુ થઈ જશે. તમે તેને ખાઈને ઉપરથી દૂધ પી લો. સેક્સ શક્તિમાં વધારો થશે.
4. લસણને સેક્સ શક્તિ વધારવા અને સેક્સ સંબંધી નબળાઈને દૂર કરવા માટે ખૂબ સારું ગણાય છે. લસણની બે -ત્રણ કળી કાચી ખાવાથી સેક્સ ક્ષ્મતા વધે છે.
5. કાપેલા ખારેક, પિસ્તા, બદામ અને વેળ ફળના બીયડને સમાન માત્રામાં મિક્સ કરી ખાવાથી પુરૂષોની યૌન ક્ષમતા વધે છે.
6. શરદીના મૌસમ હોય તો સવારે બે ત્રણ ખારેક ઘીમાં શેકીને નિયમિત રૂપથી ખાવાથી પણ તાકાતમાં વધારો હોય છે.
7. ડુંગળીનો રસ સેક્સ શક્તિ વધારવાના કારગર ઉપાય છે. ખાસ કરીને સફેદ ડુંગળી તમે રોજ ડુંગળીનો રસ પીવો. રસ પીવું શક્ય ન હોય તો કાચી ડુંગળી સલાદમાં વધારે થી વધારે ખાવું. શક્તિમાં બળ મળશે.
8. એક ગ્રામ જાયફળનો ચૂર્ણ સવારે તાજા પાણી સાથે લેવાથી સેક્સ ક્ષમતામાં વધારો હોય છે.
9. જો સેક્સ કરવાની ઈચ્છામાં કમી આવે તો તમે 150 ગ્રામ ગાજરને કાપીને અને એક ચમચી મધ મિક્સ કરી બે-અઢી મહીના સુધી દિવસમાં એક વાર ખાવું . સેક્સ ના પ્રત્યે અરૂચિ દૂર થઈ જશે.
10. છ મિલીગ્રામ ડુંગળીનો રસ, અઢી ચમચી મધ, 3 ગ્રામ ઘી એક સાથે મિક્સ કરી રોજ ખાંડ મિક્સ કરી દૂધ પીવું. આ ઉપાય બે ત્રણ મહીના સુધી ઉપયોગ કરવાથી વીર્યમાં વૃદ્ધિ હોય છે અને વીર્ય ઘટ્ટ થઈ જાય છે. વીર્ય જો ઘટ્ટ થવાથી વધારે મોડે સુધી થશે અને તમે સંતુષ્ય પણ થશો.
11. 15 ગ્રામ સફે દ મૂસળીની મૂળને એક કપ દૂધમાં ઉકાળીને દિવસમાં બે વાર પીવો. તેનાથી દરરોજ સેવનથી શીઘ્રપતનથી છુટ્કારો મળે છે સાથે જ નપુસંકતા પણ દૂર થઈ જાય છે


આ પણ વાંચો :