પૌરાણિક માન્યતાઓ મુજબ ભગવાન સૂર્યદેવના પુત્ર શનિદેવનો જન્મ જેઠ મહિનાની અમાસના દિવસે થયો હતો અને આ વખતે આ તિથિ 22 મે ના રોજ છે. પૌરાણિક કથા અનુસાર આ દિવસે સૂર્યના પુત્ર શનિ મહારાજનો જન્મ થયો હતો. જ્યોતિષશાસ્ત્રમાં જણાવ્યા અનુસાર આ અમાસની તિથિના દિવસે શનિદેવની પૂજા અને શનિ શાંતિનો ઉપાય કરનારને...