મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શરબત
Written By
Last Updated : બુધવાર, 31 જાન્યુઆરી 2018 (13:07 IST)

Juice-લેમન કોકોનટ જ્યૂસ બનાવવાની વિધિ

અડધો કપ નારિયેળ પાણી બે મોટી ચમચી લેમન રસ 
બે મોટી ચમચી એલોવેરા જ્યૂસ 
એક નાની ચમચી ફુદીનાના પાનના રસ 
એક કપ પાણી 
વિધિ- 
લેમન એટલે કે લીંબૂ વિટામિન C નો બહુ મોટું સ્ત્રોત છે. આ પાચન ક્રિયાને યોગ્ય રાખે છે. કહે છે કે દરેક વસ્તુંપ યોગ્ય સમય હોય છે એમજ  આ જ્યૂસને સવારે11 વાગ્યાથી પહેલા પી લેવું સારું છે. આવો જાણીએ તેને બનાવવાનો તરીકો અને આ જ્યૂસ પીવાના ફાયદા (વજન ઓછું કરવા માટે બેસ્ટ છે આ જ્યૂસ) 
લેમન કોકોનટ જ્યૂસ બનાવવાની વિધિ 
- સૌથી પહેલા એક મગમાં પાણી, લીંબૂનો રસ અને ફુદીનાના પાનનો રસ નાખી સારી રીતે મિક્સ કરી લો. 
- હવે તેમાં એલોવેરા જ્યૂસ અને નારિયેળ પાની નાખી મિક્સ કરો. 
- લેમન કોકોનટ જ્યૂસ તૈયાર છે.