ખાડી દેશનુ શેર બજાર ગબડ્યુ
અમીરાતના અગ્રણી પ્રોપર્ટી ડેવલોપર નખીલ દ્વારા પોતાના બધા ઈસ્લામિક બ્રાડમા વેપાર બંધ કરવાના નિર્દેશ રજૂ કર્યા બાદ દુબઈ અને અબુ ધાબીનુ શેર બજાર ખુલતા જ સાત ટકા સુધી ગબડી ગયા.
બકરીઈદની રજા પછી વેપાર માટે બજાર ખુલતા જ દુબઈ વર્લ્ડના શેર 15 ટકાથી વધુ સુધી ગબડી ગયો. નખીલની દુબઈ વર્લ્ડમાં મહત્વપૂર્ણ ભાગીદારી છે.
દુબઈ અને અમીરાતના અન્ય ભાગનુ નિર્માણ અને નાણાકીય કંપનીઓના શેર 10 ટકા સુધી નીચે આવી ગયા. બીજી બાજુ એશિયાઈ શેર બજારોમાં તેજી જોવા મળી.