સોમવારે બીએસઈન સૂચકાંક સવારે 10 વાગ્યે 353 અંક વધીને 16,200 પર રહ્યો હતો, જ્યારે કે એનએસઈનો સૂચકાંક સવારે 10 વાગ્યે 109 અંક વધીને 4857 પર રહ્યો