1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. શેર સૂચકાંક

શેર બજાર વધારા સાથે બંધ

બીએસઈ
દેશના શેર બજારોમાં સોમવારે તેજી રહી. સેંસેક્સ 93.92 અંક અને નિફ્ટી 34.60 અંકના વધારા સાથે બંધ થયો. દેશના શેર બજારોમાં પહેલીવાર સવારે નવ વાગ્યે વેપાર શરૂ થયો.

મુંબઈ સ્ટોક એક્સચેંજ 'બીએસઈ'ના 30 શેરો પર આધારિત સૂચકાંક સેંસેક્સ 93.92 અંકોના વધારા સાથે 17,558 પર બંધ થયો. બીજી બાજુ નેશનલ સ્તોક એક્સચેંજ એનએસઈના 50 શેરો પર આધારિત સૂચકાંક નિફ્ટી 34.60 અંકોના વધારા સાથે 5232.20 પર બંધ થયો.