1. ધર્મ
  2. હિન્દુ
  3. શ્રાદ્ધ પક્ષ
Written By
Last Updated : બુધવાર, 21 સપ્ટેમ્બર 2016 (13:55 IST)

દરરોજ ધૂપ આપવાના આ છે 5 ફાયદા

શ્રાદ્ધપક્ષમાં 16 દિવસ સુધી રોજ પાતી ધૂપથી પિતૃ તૃપ્ત થઈને મુક્ત થઈ જાય છે અને પિતૃ દોષનો સમાધાન થઈને પિતૃયજ્ઞ પણ પૂર્ણ થાય છે. આથી આપણે ઘરમાં ધૂપ જરૂર અર્પિત કરવી જોઈએ. 
ધૂપ-દીપના લાભ 
 
* ઘરમાં ધૂપ આપવા અને દીપક લગાડવાથી મન, શરીર અને ઘરમાં શાંતિની સ્થાપના થાય છે. 
* બધા રોગ અને શોક મટી જાય છે. 
* ઘરમાં ગૃહ કલેશ અને આકસ્મિક ઘટના દુર્ઘટના નહી થાય. 
* ગ્રહ-નક્ષત્રોથી થતી નાની-મોટી અસર પણ ધૂપ આપવાથી દૂર થઈ જાય છે. 
* ઘરની અંદર વ્યાપ્ત બધી રીતની નકારાત્મક ઉર્જા બહાર નીકળીને ઘરના વાસ્તુદોષ મટી જાય છે.