સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. શ્રાવણ મહિનો
Written By
Last Modified: શનિવાર, 11 ઑગસ્ટ 2018 (15:37 IST)

શ્રાવણના પ્રથમ દિવસે ખરીદશો આ વસ્તુ, તો થઈ જશો માલામાલ

માન્યતા છે કે શિવને પ્રસન્ન કરવા શ્રાવણના પ્રથમ દિવસે ખરીદો આ 10 વસ્તુ ખરીદવામાં આવે તો સારા દિવસની શરૂઆત થાય છે.
 


 ત્રિશૂલ 
- રૂદ્રાક્ષ 
- ડમરૂ 
- ચાંદીના નંદી 
- જળપાત્ર 
- ચાંદીના નાગ 
- ચાંદીની ડબ્બીમાં ભસ્મ 
- ચાંદીનુ કડુ 
- ચાંદીનો ચંદ્ર કે મોતી 
- ચાંદીના બિલીપત્ર