સોમવાર, 18 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. કલાકારોની પ્રોફાઇલ
Written By
Last Updated : ગુરુવાર, 19 ઑક્ટોબર 2023 (08:39 IST)

HBD Sunny- સની તેમના પિતા ધર્મેન્દ્રની જીંસ પહેરીને જતા હતા અને મિત્રો પર રોબ જમાવતો હતો જાણો એવી જ રોચક વાતો

Sunny deol birthday
1. 19 ઓક્ટોબર 1956ને જન્મેલા સની દેઓલનો વાસ્તવિકા નામ અજય સિંહ દેઓલ છે. 
2. ઘરમાં તેને સની કહીને પોકારે છે અને ફિલ્મોમાં આ નામથી આવવાનો નક્કી કર્યો. 
3. ધર્મેન્દ્રનાસ ઔથી મોટા દીકરા સનીનો એક ભાઈ બૉબી દેઓલ અને બે બેન વિજયતા અને અજીતા છે. બન્ને બેન અમેરિકામાં રહે છે. સનીની બે હાફ સિસૃત્સ ઈશા અને આહના દેઓલ છે. 
4. 80ના દશનની શરૂઆતમાં બૉલીવુડમાં ઘણા સિતારાઓ તેમની સંતાનોને બૉલીવુડમાં લાંચ કર્યો. ધર્મેન્દ્રએ પણ તેમના દીકરા સનીને ફિલ્મ બેતાબ(1983)અભિનયની દુનિયામાં પ્રવેશ અપાયું. એક દિલેર નૌજવાનની ઈમેજ સની માટે લેખક જાવેદ અખ્તરે બનાવી. ફિલ્મ સુપરહિટ રહી અને સનીના પગલા બૉલીવુડમાં જમી ગયા. 
5. ફિલ્મોમાં લાંચ કરતા પહેલા ધર્મેન્દ્રએ સનીને બર્મિઘમમાં અભિનય શીખવા માટે મોકલ્યો હતો. 
6. અભ્યાસના સમયે સની તેમના પિતા ધર્મેન્દ્રની જીંસ પહેરીને જતા હતા અને મિત્રો પર રોબ જમાવતો જે આ મારા પાપાએ શોલે ફિલ્મમાં પહેરી હતી. 
7. સની દેઓલ તેમના પિતા ધર્મેન્દ્રને ખૂબ પ્રેમ કરે છે. ધર્મેન્દ્રનો તે આટલો સમ્માન કરે છે કે તે પિતાની સામે વધારે બોલી પણ નહી શકતા. 
8. ધર્મેન્દ્રને સની તેમનો પ્રિય અભિનેરા માને છે. 
9. ધર્મેન્દ્રની ફિલ્મ બ્લેકમેલનો ગીતે "પલ પલ દિલ કે પાસ" તેમનો સૌથી પસંદનો ગીત છે. 
10. અભિનેત્રીઓમાં સનીને તનૂજા ખૂબ પસંદ છે. 
11. સની પારિવારિક માણસ ચે સંયુક્ત પરિવારમા રહેવુ તેને પસંદ છે. એ તેમના પિતા અને મા વગર નહી રહી શકતા. 
12. સની ફિલ્મી પાર્ટીથી દૂર રહે છે. તેનો માનવું છે કે આ પાર્ટીઓમાં બનાવટી લોકો રહે છે અને ઝૂઠ બોલે છે. 
13. દારૂ અને સિગરેટથી સની દૂર રહે છે. 
14 સિલ્વેસ્ટર સ્ટેલૉનને સની દેઓલ ખૂબ પસંદ કરે છે અને રેમ્બો સીરિજની ફિલ્મો તેને ખૂબ પસંદ છે. સિલ્વેસ્ટર સ્ટેલૉનથી પ્રેરણા લઈને જ તેને બૉડી બનાવી. 
15. સનીને તે સમયે તેમની બોડી બનાવી જ્યારે સામાન્ય હીરો દુબળા પાતળા હતા. તેનો મજબૂત શરીર જોએ વધારેપણુ તેને એકશન રોલ ભજવા મળ્યા અને તેને ભારતના અર્નાલ્ડ કહેવાયા. 
16. સનીને બૉલીવુડના બેસ્ટ એક્શન હીરોમાંથી એક ગણાય છે. 
17. બેતાબ પછી સનીની ઘણી ફિલ્મો ફ્લૉપ રહી પણ પણ અર્જુન ડકૈત, યતીમ જેવી ફિલ્મોમાં તેનો અભિનયના ખૂબ વખાણ કર્યા. 
18. પાપની દુનિયા (1988)થી તેને ફરીથી સફળતા મળી અને પછી તેને ત્રિદેવ(1989) વર્દી (1989) જેવી કેટલીક હિટ ફિલ્મો આપી. 
19. 1990માં પ્રદર્શિત ઘાયલએ સનીને કરિયરમા મુખ્ય રોલ કર્યો. આ ફિલ્મમાં તેને શાનદાર અભિનયના બળ પર સ્પેશલ જ્યૂરી અવાર્ડ (રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર) અને ફિલ્મ ફેઅર બેસ્ટ એક્ટર અવાર્ડ જીત્યો. 
20. સનીને જ્યારે ઘાયલમાં શાનદાર એક્ટીંગ માટે  ફિલ્મ ફેઅર બેસ્ટ એક્ટર અવાર્ડ મળ્યું તો ધર્મેન્દ્ર ખૂન ખુશ થયા. ધર્મેન્દ્ર આ પુરસ્કાર જીતવામાં ક્યારે પણ સફળ નહી રહ્યા.