ચિલ્ડ મેલન બૉલ સલાદ

Last Modified સોમવાર, 27 એપ્રિલ 2015 (17:52 IST)

સામગ્રી - એક તરબૂચ એક ખરબૂચ દોઢ ટી સ્પૂન લીંબૂનો રસ બે ટેબલ સ્પૂન સંતરાનો રસ. ચાર વાટેલા કાળા મરી. એક ટેબલ સ્પૂન ફુદીના. સાદુ મીઠુ અને કાળુ મીઠુ સ્વાદમુજબ.

બનાવવાની રીત - તરબૂચ અને ખરબૂચને કાપીને આઈસક્રીમ સ્કૂપ બનાવનારા ટ્રૂલથી તેના બોલ્સના આકારના ગોળાને કાપી લો. હવે તેને ફ્રિજમાં ઠંડુ થવા માટે મુકી દો.
બચેલી અન્ય સામગ્રીને પરસ્પર મિક્સ ડ્રેસિંગ બના લો ત્યારબાદ તેને ઠંડા તરબૂચ અને ખરબૂચ પર નાખીને સારી રીતે મિક્સ કરો. તૈયાર સલાદને પ્લેટમાં કાઢીને સર્વ કરો.


આ પણ વાંચો :