મંગળવાર, 18 નવેમ્બર 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રેસીપી
  3. મિઠાઈ
Written By
Last Updated : બુધવાર, 2 એપ્રિલ 2025 (14:21 IST)

ફરાળી વાનગી - બટાકાનો શીરો

ફરાળી વાનગી - બટાકાનો શીરો

poteto halwa
સામગ્રી: 8 બાફેલી બટાકા, 1/2 કપ ખાંડ, બદામ  1/2 કપ ,પિસ્તા સ્લાઇસેસ 3,ઘી-3 ચમચી 
 
બનાવવાની રીત :બાફેલી બટાકાને છોતરા કાઢી અને  મેશ કરી લો. એક પેનમાં ઘી ગરમ કરો એમાં મેશ કરેલા બટાકા નાખો .એને સતત ચલાવતા રહો.  મધ્યમ તાપ પર ગોલ્ડન બ્રાઉન કરો. હવે એમાં ખાંડ નાખી મિક્સ કરો. જ્યારે ખાંડ  સંપૂર્ણપણે ઓગળી જાય તો તાપ બંદ કરો .  એક પ્લેટમાં  બટાકા કાઢો અને  બદામ અને પિસ્તા સાથે ગાર્નિશ કરી સર્વ કરો.