ગુજરાતી રેસીપી- સોજીના રસગુલ્લા  
                                       
                  
                  				  1 કપ સોજી 
	2 ચમચી દેશી ઘી 
	1 મોટી ચમચી ખાંડ 
	અડધો કપ સમારેલા ડ્રાઈ ફ્રૂટસ 
	પાણી જરૂર મુજબ 
				  										
							
																							
									  
	સજાવટ માતે 
	1 નાહી ચમચી સમારેલા પિસ્તા 
	ચપટી કેસર 
				  
	વિધિ 
	- મધ્યમ તાપ પર એક પેનમાં દૂધ અને ખાંડ ઉકળવા માટે મૂકો. 
	- ધીમે-ધીમે ચમચીથી હલાવતા સોજી નાખવી જેથી ગાંઠ ન પડે. 
				  																			
						
						 
							
 
							 
																																					
									  
	- ચમચી સતત ચલાવતા રહો જ્યારે સુધી સોજી પૂર્ણ રૂપથી ઘટ્ટ ન થઈ જાય. 
	- સોજીના ઘટ્ટ થતા જ તાપ બંદ કરી નાખો અને તેને ઠંડા થવા માટે મૂકો. 
				  																		
											
									  
	- સોજીના ઠંડા થતા જ તેને હથેળીઓથી વચ્ચે રાખી હળવું ચપટું કરી નાખો. 
	- હથેળીમાં ઘી લગાવીને તેને ચિકણો જરૂર કરી લો. 
				  																	
									  
	- હવે સોજીના વચ્ચે ડ્રાઈ ફ્રૂટ્સ ભરો અને ગોળ આકાર ના રસગુલ્લા બનાવી લો. 
	- મીડિયમ તાપમાં એક પેનમાં ખાંડ અને પાણી નાખી ચાશની તૈયાર કરી લો. 
				  																	
									  
	- ચાશણી તૈયાર થતા જ રસગુલ્લાએ ચાશ્ણીમાં નાખો અને ઢાકીને 2 -3 મિનિટ પકાવું. 
	- નક્કી સમય પછી તાપ બંદ કરી નાખો. તૈયાર છે સોજીના રસગુલ્લા. સમારેલા પિસ્તા અને ચપટી કેસરથી ગાર્નિશ કરો.