ઉપવાસની વાનગી - સિંગોડાનો હલવો

atta ka halwa
Last Modified સોમવાર, 10 જુલાઈ 2017 (14:09 IST)
સામગ્રી-
2 કપ
સિંગોડાનો લોટ
અડધો કપ ખાંડ
3
ચમચી ઘી
2 કપ પાણી
સમારેલા કાજૂ-બદામ
એલચી પાવડર
કેસર
વિધિ
* ધીમા તાપ પર એક પેનમાં ઘી ગરમ કરવા માટે મૂકો.
* ઘી ગરમ થતા સિંગોડાનો લોટ નાખી શેકેવું
* 2 મિનિટ શેક્યા પછીઆંચ મધ્યમ પર રાખો.
* બીજી તરફ અને ખાંડને ઉકાળી લો અને ગાઢું કરી નાંખો. તે પછી આ દૂધને તે જ સિંગોડાની પેસ્ટમાં નાંખો અને ત્યાં સુધી હલાવો કે જ્યાં સુધી પેસ્ટ ગાઢી ન થઈ જાય.
* હવે આપનો સિંગોડાનો હલવો તૈયાર થઈ ચુક્યો છે.તેમાં સમારેલા માવા તથા એલચી પાવડર ભભરાવો તથા ગરમાગરમ સર્વ કરો.આ પણ વાંચો :