બુધવાર, 26 નવેમ્બર 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. મિઠાઈ
Written By

તલની બરફી

તલની બરફી
સામગ્રી - 3 વાડકી સેકેલી અને અધકચરી વાટેલી તલ, 2 વાડકી ખાંડ, 1 વાડકી માવો, 1 વાડકી સુકોમેવો વાટેલો, એક ચમચી ઈલાયચી પાવડર, કેસરના 20-25 રેસા ગુલાબજળમાં પલાળેલા. 

બનાવવાની રીત - માવાને થોડો સેકી લો પછી ખાંડ ભેળવો. ખાંડ ઓગળે ત્યાં સુધી ફરી સેકો. તલ, મેવા અને ઈલાયચી, કેસર ભેળવો. ઘટ્ટ થાય ત્યાંરે ચીકાશ લગાડેલ થાળીમાં પાથરી દો અને એક સરખુ કરી દો. વર્ક લગાવો અને મનપસંદ આકારમાં કાપીને સર્વ કરો