પાનના 10 અચૂક ટોટકા

Last Updated: ગુરુવાર, 25 ઑક્ટોબર 2018 (12:16 IST)
હિન્દુ માન્યતા મુજબ કોઈ પણ કાર્ય પહેલા કે પૂજા પાઠના સમયે નાગરવેલના પાનથી ભગવાનને નમન કરાય છે. મુજબ દેવતાઓ દ્વારા સમુદ્ર મંથનના સમયે પાનના પાંદડાના પ્રયોગ કર્યા હતો.  આ કારણે જ પૂજામાં નાગરવેલના પાનનો  ઉપયોગ ખાસ મહત્વનો છે. 
પાનનું કરવાનું ખૂબ મહત્વ છે, પણ રાત્રે પાન, એના આગળનો ભાગ, એમની નાડી તંતુ , ચૂના અને કત્થો ખાવાથી પાપ લાગે છે અને માણસને દરિદ્રતા ભોગવી પડે છે. આવો આજે અમે તમને નાગરવેલના પાનના એવા થોડા ઉપાય જણાવીશુ જેને અજમાવીને તમે જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ મેળવી શકો છો. આ પણ વાંચો :