બુધવાર, 18 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By

જાણો ગુલાબના 10 ચમત્કારી ટોટકા

ગુલાબના ફૂલોના રસ ચેહરા પર ઘસવાથી ચેહરા પર ઠંડી તાજગી રહે છે. આંખોના બળતરા અને ખંજવાળ દૂર કરવા માટે ગુલાબજળનો પ્રયોગ કરાય છે. 
ગુલાબના ઘરમાં મહકવાથી કોઈ પણ પ્રકારની પરેશાની નહી હોય. મન પવિત્ર અને શાંત રહે છે તેનાથી જીવનમાં ઉત્સાહ રહે છે. અમે તમારા માટે લાવ્યા છે. 
 
સુગંધિત ગુલાબના ફૂલના કેટલાક એવા ઉપાય કે ટોટકા જેન અજમાવીને તમે તમારા જીવનમાં બધુ મેળવી શકો છો. 
 
પહેલો ટોટકા 
મનોકામના પૂર્તિ માટે : કોઈ પણ શુક્લ પક્ષના પ્રથમ મંગળવારે તાજા ગુલાબના ફૂલ બજરંગબળી પર 11ની સંખ્યામાં ચઢાવો. આવું સતત 11 મંગળવારે કરવાથી બજરંગબળી પ્રસન્ન થઈને સાધકની મનોકામના પૂર્ણ કરે છે. 
 
બીજું ટોટકા 
અચાનક ધન પ્રાપ્તિ- કોઈ પણ સાંજે ગુલાબના ફૂલમાં કપૂરના ટુકડા નાખી તેને સળગાવી દો. કપૂર બળી ગયા પછી તે ફૂલને દેવીને ચઢાવી દો. 

ત્રીજુ ટોટકા 
તિજોરીમાં બરકત
ઘરમાં બરકત માતે મંગળવારે લાલ ચંદન, લાલ ગુલાબ અને રોલી લઈને તેને એક લાલ કપડામાં બાંધી લો અને તેને એક અઠવાડિયા માટે મંદિરમાં રાખી દો.  એક અઠવાડિયા પછી તેને ઘર કે દુકાનની તિજોરીમાં મૂકી દો. આ ઉપાયથી ખર્ચા પર અંકુશ રહે છે. 
ચોથો ટોટકા 
રોગ નિવારણ માટે- જો ઘેઅના કોઈ સભ્યના સ્વાસ્થયમાં સુધાર ન થઈ રહ્યું હોય તો એક દેશી અખંડિત પાન, ગુલાબના ફૂલ અને બતાશા રોગીના ઉપરથી 31  વાર ઉતારીને તેને ચાર રસ્તા પર મૂકી દો. તેના પ્રભાવથી રોગીની દશામાં તરત સુધાર થશે. 

પાંચમો ટોટકો 
ઋણ મુક્તિ માટે- અખંડિત પાંખડી વાળા પાંચ ગુલાબના ફૂલ લાવો. ત્યારબાદ સવા મીટર સફેદ કપડા સામે રાખે પથરાવો અને ગુલાબના ચાર ફૂલોને ચારે ખૂણા બાંધી લો. પાંચમો ગુલાબ મધ્યમાં નાખી ગાંઠ લગાવી દો. ત્યારબાદ તેને લઈ જઈ કોઈ પ્રવાહિત નદીમાં પ્રવાહિત કરી નાખો. આ ઉપાયથી ઋણ મુક્તિ અને ઘરમાં સુખ સમૃદ્ધિ મળશે. 
છટ્ઠો ટોટલા 
બાળકના બીમાર થતા પર
જો બાળક બીમાર અને જે પણ ખાય છે એ ઉલ્ટી કરી નાખે છે ત્યારે એક પાનના પત્તા પર એક બૂંદીના લાડુ, પાંચ ગુલાબના ફૂલ રાખી બાળકના ઉપરથી સાત વાર ઉતારીને ચુપચાપ કોઈ મંદિરમાં મૂકી આવો. કષ્ટોથી છુટકારો મળી જશે. 

સાતમો ટોટકા 
રોકાયેલા કામ થશે શરૂ- જે માણસના કાર્યમાં મુશ્કેલી આવશે કાર્ય થતા રૂકી જાય તો એવા જાતકને ગુલાબનો આ ઉપાય કરવું લાભપ્રદ સિધ થશે.  પૂર્ણિમાના દિવસે 3 ગુલાબ અને 3 વેળા કે ચમેલીના પુષ્પ સવારે સ્નાન વગેરેથી ફ્રી થઈ કોઈ નદીમાં વિસર્જિત કરવું જોઈએ. આ પ્રયોગને 5 પૂર્ણિમા સતત કરતા પર સારા પરિણામ મળવા શરૂ થઈ જશે. 
આઠમો ટોટકા 
રોજગાર માટે 
મંગળવારથી શરૂ થઈ 40 દિવસો સુધી રોજ સવારના સમયે નંગા પગે હનુમાનજીના મંદિરમાં જવું અને તેને લાલ ગુલાબ ચઢાવો. 
 

નવમા ટોટકા 
દેવી દુર્ગા- પાનમાં ગુલાબની સાત પાંખડી રાખી તે પાનને દેવી દુર્ગાને ચઢાવી દો. તમને ધનની પ્રાપ્તિ થશે. 
દસમો ટોટકા 
ગુલાબનો દૂધ- ગુલાબના દૂધ લગાવીને લક્ષ્મીની ઉપાસના કરવી. મહાલક્ષ્મીના મંદિર દરેક શુક્રવારે જઈને ગુલાબ ચઢાવો.