ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By
Last Updated : શનિવાર, 30 માર્ચ 2019 (09:01 IST)

કાળા દોરાનો આ એક પ્રયોગ તમને બનાવી શકે છે કરોડપતિ

મિત્રો  આજે અમે આપને બતાવી રહ્યા છીએ કે કાળા દોરાના માત્ર એક નાના ઉપાયથી તમે ટુંક સમયમાં માલામાલ બની શકો છો. આવું કરવાથી તમારા ઘરમાં દન-ધાન્યની અપાર વૃદ્ધિ થશે. કાળા દોરાનો આ એક પ્રયોગ તમને બનાવી શકે છે કરોડપતિ, આ ઉપાય ફક્ત શનિવારે જ કરી શકાય છે. કાળો દોરો બાંધવાની પ્રથા આજની નથી, કેટલાય  વર્ષોથી આ દોરો હાથમાં, પગમાં, ગળામાં અને ખભા પર બાંધવામાં આવે છે. મૂળ રૂપથી આ દોરો નજરથી બચવા માટે પહેરવામાં આવે છે.