રવિવાર, 10 ડિસેમ્બર 2023
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By

તમારા બધા કામ પૂરા થશે- અચૂક કરો બુધવારના આ ઉપાય

દરેક કામમાં સફળતા માટે ગણેશજીના આ ઉપાય જરૂર કરવું.
ગણેશજીને પ્રસન્ન કરવા માટે જરૂર કરો આ ઉપાય 

ગુડ હેલ્થ માટે-  ગણેશજી પર ચઢેલ મુલ્તાની માટીથી ચાંદલા કરવું 
ગુડલક માટે- ગણેશજી પર ચઢેલ કમલગટ્ટા તિજોરીમાં રાખવું.   
વિવાદ ટાળવા માટે- ગણેશજી પર નારિયેળ ચઢાવીને કોઈ કન્યાને દાન કરવું. 
નુકશાનથી બચવા  માટે - ગણેશજી પર ચઢેલ સફેદ કનેરનો ફૂલ ચઢાવવું. 
પ્રોફેશનલ સક્સેસ માટે- ગણેશજી પર કમળનો ફૂલ ચઢાવવુ 
એજ્યુકેશનમાં સક્સેસ માટે- ગણેશજી પર દૂર્વા ચઢાવીને ટેક્સ્ટબુકમાં રખવું. 
બિજનેસમાં સફળતા માટે- ગણેશજી પર ચઢેલ ચાંદીનો સિક્કો ગલ્લામાં રાખવું. 
પારિવારિક ખુશહાલી માટે- ગણેશજી કપૂર પ્રગટાવીને આરતી કરવી. 
લવ લાઈફમાં સક્સેસ માટે- ગણેશજી પર રાતરાણીનો ઈત્ર ચઢાવવું. 
મેરિડ લાઈફમાં સક્સેસ માટે- દંપત્તિ ૐ શ્રી ગણેશાય નમ: નો જાપ કરવું.