સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By
Last Modified: મંગળવાર, 2 એપ્રિલ 2019 (15:32 IST)

શું તમારા કામ પણ અટકી જાય છે, વાંચો દરેક દિવસના 7 શક્તિશાળી ઉપાય

દરેક માણસ તેમના દરેક કામ તેમની સુવિધા અનુસાર કરે છે, પરંતુ એવા પણ કેટલાક લોકો છે જે વગર શુભ મૂહૂર્ત કોઈ કામ નહી કરતા, વડીલો દરેક કામ મૂહૂર્ત અનુસાર કરવાની સલાહ આપે છે. તેનાથી કામ પૂર્વ રૂપથી પૂરૂં થઈ જવાની શકયતા બની રહે છે. 
 
દરેક દિવસ શુભ અને કલ્યાણકારી હોય છે, પણ અમારા સિતારા જો અનૂકૂળ ન હોય તો પ્રતિકૂળ અસર કરે છે. જો તમે ગ્રહના અશુભ યોગથી પરેશાન છો અને તેના પ્રભાવથી તમારા દરેક શુભ કાર્યમાં મુશ્કેલી આવે છે, કામ બનતા-બનતા રહી જાય છે તો આ ચમત્કારી ઉપાય એક વાર જરૂર કરવું. આ ઉપાયથી દિવસની પ્રતિકૂળતા, અનૂકૂળતામાં પરિવર્તિત થઈ જાય છે. 
- રવિવારે પાનનો પાંદળા સાથે રાખીને જવું 
- સોમવારે અરીસામાં તમારું ચેહરો જોઈને જવું. 
- મંગળવારે મિઠાઈ ખાઈને જવું. 
- બુધવારે કોથમીર ખાઈને જવું. 
- શુક્રવારે દહીં ખાઈને જવું. 
- શનિવારે આદું અને ઘી ખાઈને જવું જોઈએ.