શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By
Last Modified: બુધવાર, 21 ઑક્ટોબર 2020 (15:20 IST)

જો સુંદર પત્ની જોઈએ છે તો દરેક ગુરૂવારે સવારે પાંચ ઈલાયચી પીળા વસ્ત્રસાથે કોઈ ગરીબ માણસને દાન આપો.

જો સુંદર પત્ની જોઈએ છે તો દરેક ગુરૂવારે સવારે પાંચ ઈલાયચી પીળા વસ્ત્રસાથે કોઈ ગરીબ માણસને દાન આપો. 
 
જો તમે ધનવાન બનવા ઈચ્છો છો તો તમે તમારા પર્સમાં હમેશા 5 ઈલાયચી પીળા વસ્ત્ર સાથે કોઈ ગરીબને દાન આપો. 
 
જો લાખ મેહનત કરતા પણ વેતનમાં  પ્રમોશન નહી મળી રહ્યા હોય તો આજથી જ રાત્રે એક લીલા કપડામાં એક ઈલાયચી બાંધીને તકિયા નીચે રાખે સૂઈ જાઓ અએ સવારે એને કોઈ બહારી માણસને આપી દો. 
 
જો ભણતરમાં સારા નંબર જોઈએ તો એક નાની ઈલાયચીને દૂધમાં ઉકાળીને સાત સોમવાર કોઈ ગરીબને પીવડાવી દો. નક્કી જ મેહનત રંગ લાવશે. 
 
જો પત્ની ઈચ્છે છે કે પતિ ખોટા રાહ પર ન જાય અને એના સાથ બના રહે એના માટે આંચલમાં ઈલાયચીના દાણા લપેટીને રાખો અને ૐ શં સમ્મોહનાય ફટ સ્વાહા " ના મનમાં જાપ કરો. રાત્રે આ દાણા કયાં છુપાવીને રાખી દો બીજા દિવસે કોઈ ભોજનમાં એને મિક્સ કરીને પતિને ખવડાવો. આવું દર રવિવારે અને સોમવારે કરો.