1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By
Last Modified: ગુરુવાર, 29 જૂન 2017 (12:39 IST)

આ મંત્ર વાંચીને ગુરૂવારના દિવસે ચઢાવો એક ફૂલ, મળશે સફળતા..

ભારતીય સંસ્કૃતિમાં કોઈપણ શુભ કાર્ય કરતા પહેલા ઈશ્વર અને કોઈ મોટાનો આશીર્વાદ લેવામાં આવે છે. ઠીક એ જ રીતે હિન્દુ ધર્મમાં દરેક દેવ માટે અઠવાડિયાના સાત દિવસ સુનિશ્ચિત કરવામાં આવ્યા છે. 
 
દરેક દિવસે રોજ રોજ દેવની જુદા જુદા પ્રકારથી પૂજા કરવામાં આવે છે.  આજે ગુરૂવારના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા-અર્ચના કરવામાં આવે છે. 

જેના પર પણ ભગવાન વિષ્ણુની કૃપા જ થાય છે. એ વ્યક્તિ તમામ પરેશાનીઓથી છુટકારો મેળવી લે છે સાથે જ જીવનની શુભ ઘડિ શરૂ થઈ જાય છે. આ દિવસે પીળા રંગનું વિશેષ મહત્વ છે. તે ભલે કોઈપણ રૂપમાં હોય ભલે પીળા કપડા, પીળા રંગના ફૂલ, પીળા રંગનુ હળદરવાળુ ભોજન વગેરે.. 
 
ગુરૂવારના દિવસે કેળાના વૃક્ષને જળ આપવાથી કોઈ લાભ થાય છે. નિયમિત ગુરૂવારે જળ આપવાથી આર્થિક લાભ પણ થાય છે. તે કુંડળીમાં ગુરૂવાર મજબૂત સ્થિતિમાં થઈ જાય છે.   જેનાથી શુભ જ શુભ થાય છે. 
 
આ દિવસે કેટલાક લોકો પૂજા અને વ્રત પઁણ કરે છે. પૂજા ઉપરાંત જો ગુરૂવારના દિવસે નિમ્ન મંત્રોનો જાપ કરવામાં આવે તો તેનાથી પણ ભગવાન ગુરૂવારની કૃપા સદૈવ બની રહે છે. 
 
પીળા રંગનુ આસન પાથરીને આ મંત્રનો 108 વાર જાપ કરો..