રાઈના ઉપાયથી આ બચી શકાય છે શનિ દોષથી - Totka

dharm totke
Last Modified શનિવાર, 22 ડિસેમ્બર 2018 (12:58 IST)
આપણો ભારત દેશ ટોના ટોટકાઓનો દેશ છે. આજે પણ જો મેડિકલ સાયંસ કોઈ બીમારીને દૂર કરવામાં નિષ્ફળ જાય તો
ઓછા ભણેલા લોકો તંત્ર મંત્રનો સહારો લે છે. જો કે શહેરના લોકોના

બધી વસ્તુથી અછૂતા નથી.

તંત્ર મંત્રની શરૂઆત રાઈથી થાય છે.

જ્યોતિષ મુજબ તંત્ર શાસ્ત્રમાં રાઈનુ વિશેષ મહત્વ છે. રાઈને શનિ સાથે સંબંધિત માનવામાં આવે છે. તેથી મુશ્કેલથી મુશ્કેલ ઉપાય રાઈના માધ્યમથી દૂર કરી શકાય છે.


આ પણ વાંચો :