1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By

શનિ અમાવસ્યાના દિવસે શનિ દોષ અને શનિની શાંતિ માટે આ ઉપાય જરૂર કરવું.

religion
શનિ વર્તમાનમાં ધન રાશિમાં છે તેથી વૃશ્ચિક રાશિમાં શનિની સાડાસાતીનો અંતિમ સમય, ધનને સમાંતર અને મકરનો પહેલો તબક્કો ચાલી રહ્યો છે આ ત્રણ રાશિના લોકો શનિ અમાવસ્યા દિવસે શનિ મંદિરમાં સાત સૂકા નારિયેળ એક કાળા કપડા બાંધી ભગવાન શનિને અર્પિત કરો. શનિ ચાલીસાનો પાઠ કરો, ભૂખ્યા લોકો ઇમીરતી ખવડાવો અને યથા શક્તિ વસ્ત્ર, ધાબળો દાન કરો અને આ દિવસે વ્રત કરો. 
 
કાળો દોરો કામ આવશે  . 
શનિનો ષોડશોપચાર અથવા પંચોપચાર પૂજા - અભિષેક  વગેરે કરી પીપળના વૃક્ષની 121 વખત પરિક્રમા કરવી જોઈએ.સાંજે પીપળના વૃક્ષ નીચે સરસવના તેલનો દીપક કરવો .તમારી  લંબાઈ જેટલો કાળો દોરો પણ આ વૃક્ષ પર ચઢાવો. 
 
આ દિવસે શક્ય હોય તો પાપ ક્ષય અને ઉત્તમ આરોગ્ય માટે શમી અથવા પીપળાનું વૃક્ષારોપણ કરો. તે પછી ,આ  મંત્ર  કહો. ''पवित्राणां पवित्रा त्वं काश्यपी प्रथिता श्रुतौ। शमी शमय मे पापं नूनं वेत्सि धराधरान्।। જ્એટલે હે કશ્યપ કુળ શ્રેષ્ઠ શમીવૃક્ષ . તમે પવિત્રોમાં શ્રેષ્ઠ અને શનિ પ્રિય પણ છો. તમારામાં  તમામ પાપોનો નાશ કરવાનું સામર્થ્ય છે જેથી તમે મારા પાપોનો નાશ  કરો જેના વધવાથી મારી આ દશા થઈ છે. 
શનિ દોષથી મુક્તિ 
આમ પ્રાર્થના કરી  શામી વૃક્ષનો પૂજા  કરો  છે. આ ઉપાયથી જન્માક્ષરમાં અશુભ પ્રભાવ જેમ કે  શનિની સાઢેસાતી , શનિ દયા,પિતૃદોષ  લૌહપાદ મારકદોષ,દોષમહાદશા અંતર્દશાથી થતાં , આડઅસરો નાશ પામે છે.