શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By
Last Modified: ગુરુવાર, 10 માર્ચ 2016 (12:53 IST)

તંત્ર મંત્ર ટોટકા - કોર્ટમાં કેસ જીતવો છે તો આ જરૂર અજમાવો...

આપણે જે સમાજમાં રહીએ છીએ. ત્યા અનેક પ્રકારના લોકો રહે છે.  અનેકવાર તમે ચાહો કે ન ચાહો તમને કોર્ટમાં પણ જવુ પડે છે. જો તમે નિર્દોષ છો અને કોઈએ તમને ફસાવ્યા છે તો દુશ્મન કેટલો પણ તાકતવર કેમ ન હોય આ ઉપાયોથી તમે કેસ જીતી શકો છો. 
કેસ જીતવા માટે.. 
 
* જો તમારો કોઈની સાથે કેસ ચલઈ રહ્યો છે અને તમે તેને જીતવા માંગો છો તો થોડ ચોખા લઈને કોર્ટમાં જાવ અને એ ચોખાને કોર્ટમાં ક્યાક ફેંકી દો. 
 
* જે રૂમમાં તમારો કેસ ચાલી રહ્યો  હોય ચોખા તેની બહાર ફેંકશો તો વધુ સારુ છે. પણ યાદ રાખો કે ચોખા લઈ જતા કે કોર્ટૅમાં ફેંકતા સમયે કોઈ તમને જોઈ ન લે નહી તો લાભ નહી થાય. 
 
આ કામ તમારે કોઈને જાણ થયા વગર જ કરવાનું રહેશે.