જો ટૉના ટોટકામાં વિશ્વાસ કરો છો તો, આ ટોટકા ક્યારે ખાલી નહી જશે

1. જો પરિવારમાં કોઈ માણસ સતત અસ્વસ્થ રહે છે તો , પ્રથમ ગુરૂવારે લોટના બે પેડા બનાવી તેમાં ભીની ચણાની દાળ સાથે ગોળ અને  થોડી  કાળી વાટેલી હળદરને દબાવી દર્દી માણસ પર થી 7 વાર ઉતારી ગાયને ખવડાવી નાખો. આ ઉપાય સતત 3 ગુરૂવારે કરવાથી આશ્ચર્યજનક લાભ મળશે.

 
2. જો કોઈ માણસ કે બાળજને નજર લાગી ગઈ હોય તો કાળા કપડામાં હળદર બાંધી 7 વાર ઉપરથી ઉતારી જળમાં પ્રવાહિત કરી નાખો. 
 
3. કોઈની જન્મકુંડળીમાં ગુરૂ અને શનિ પીડિત છે તો એ જાતક આ ઉપાય કરવું. શુક્લ્સપક્ષના પ્રથમ ગુરૂવારે નિયમિત રૂપથી કાળી હળદર વાટી ચાંદલા લગાડવાથી આ બન્ને ગ્રહ શુભ ફળ આપવા લાગશે. 


આ પણ વાંચો :