ગુરૂવારના ચમત્કારિક ટોટકા- એક વાર અજમાવી જુઓ - સફળતા જરૂર મળશે

Last Modified ગુરુવાર, 1 નવેમ્બર 2018 (05:16 IST)
ગુડ હેલ્થ માટે-
ભગવાન પરશુરામના ચિત્ર પર ચઢેલ કેસરથી માથા પર ચાંદલા કરવું.
ગુડલક માટે- ભગવાન પરશુરામના ચિત્ર પર સૂર્યમુખીનો ફૂલ ચઢાવીને ખિસ્સામાં રાખવું.
વિવાદ ટાળવા માટે- ભગવાન પરશુરામ પર ચઢેલ પપૈયાના 2 ટુકડા કરી 2 ગરીબોમાં વહેંચી નાખવું.
નુકશાનથી બચવા
માટે - પીળા દોરામાં સફેદ ફૂલ પરોવીને ભગવાન પરશુરામના ફોટા પર ચઢાવવું.
પ્રોફેશનલ સક્સેસ માટે- ભગવાન પરશુરામના ફોટા પર ચઢેલ બૂંદીના લાડુ ભિખારીને દાન કરવું.
એજ્યુકેશનમાં સક્સેસ માટે- ભગવાન પરશુરામ પર ચઢેલ પીળો સ્કેચ પેન ઉપયોગ કરવું.
બિજનેસમાં સફળતા માટે- ભગવાન પરશુરામ પર ચઢેલા પીપળનો પાન વર્લપ્લેસના ગેટ પર બાંધવું.
પારિવારિક ખુશહાલી માટે- પૂજા ઘરમાં બેસી ૐ રાં રાં પરશુહસ્તાય નમ: મંત્રનો જાપ કરવું.
લવ લાઈફમાં સક્સેસ માટે- કાગળ પર હળદરથી લવરનો નામ લખી ભગવાન પરશુરામના ફોટા પર ચઢાવવું.
મેરિડ લાઈફમાં સક્સેસ માટે- દંપત્તિ વિષ્ણુ મંદિરમાં જઈને હળદર મિશ્રિત ઘીનો દીપક કરવું.


આ પણ વાંચો :