શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By

માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે અજમાવો આ ઉપાય

પૈસા, જો બધું નહી તો તેનાથી ઓછું પણ નહી. બધાને પૈસાની જરૂર છે . દરેક કોઈ વિચારે છે કે રાત્રે કઈક એવું ચમત્કાર થઈ જાય કે તિજોરી ભરી જાય. માતા  લક્ષ્મીની કૃપા મેળવા માટે આ ઉપાયોને અજમાવો તો તમારા સિતારા પણ બદલી શકે છે. 
સામાન્ય રીતે આજકાલ સેલેરી અકાઉંટમાં આવે છે . લોકો આખું વેતન કાઢવાની જગ્યા થોડા જ પૈસા કાઢે છે. કહેવાય છે કે લક્ષ્મીજીને ઘર પર નહી લાવવાથી તેમનો અપમાન હોય છે. આથી જ્યારે પણ વેતન મળે તો તમારા ઘર પર જરૂર લાવો અને ઘરમાં પૂજા સ્થાન પર મૂકો. 
 
નોટોને કયારે પણ મોડીને નહી મૂકવા જોઈએ. પૈસના હમેશા કાળજીને રાખવું. માતા-પિતા કે વડીલથી આશીર્વાદના રૂપમાં મળેલા મોટ પર હળદર કે કેસરનો ચાંદલો કરીને પાસે મૂકવું. તમારા પર્સમાં માતા લક્ષ્મીની બેસેલી મુદ્રાવાળી ફોટા રાખવી. વાસ્તુશાસ્ત્રમાં કહેવાય છે લે પર્સમાં હમેશા પીપળનો પાન મૂકવા જોઈએ. 
 
ઘરકે પ્રતિષ્ઠાનમાં તિજોરી છે તો તેમાં નારિયેળને ચમકીલા કપડામાં બાંધીને મૂકવાથી ધનમાં વૃદ્ધિ હોય છે. શનિવારે ઘરની સફાઈ કરવાથી માતા લક્ષ્મીનો ઘરમાં આગમન હોય છે. દરરોજ કઈક ન કઈક દાન કરવાથી તમારી ટેવ બનાવી લો. આવું કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. 
 
લાલ પૂજાનો દોરો પ્રગટાવવાથી માતા લક્ષ્મી પ્રસન્ન હોય છે. તેનું લાલ રંગ માતા લક્ષ્મીને પ્રિય હોય છે. પૂજા કરતા સમયે સફેસ રંગની મિઠાનો ભોગ માતા લક્ષ્મીને લગાડો.