શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By
Last Updated : શનિવાર, 17 નવેમ્બર 2018 (12:34 IST)

તુલસીનો એક ઉપાય તમારી દરેક ઈચ્છા પૂરી કરશે - Tulsi Totka

તુલસીનુ ધાર્મિક જ નહી આયુર્વેદિકની દ્રષ્ટિએ પણ ઘણુ મહત્વ છે.. તુલસી પવિત્ર છે એટલે તેની પૂજા કરવામાં આવે છે.. તુલસીનો એક ટોટકો જો તમે અજમાવશો તો તમારા ઘણા કામ બનવા માડશે...