શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By
Last Updated : રવિવાર, 12 ફેબ્રુઆરી 2017 (10:04 IST)

Love marriage ની ઈચ્છા અને Married life ને સુખમય બનાવા માટે ઉપાય Valentine Day Special

Love marriage ની ઈચ્છા અને Married life ને સુખમય બનાવા માટે ઉપાય Valentine Day Special 
સુંદર અને શ્રેષ્ઠ પતિ-પત્નીની પ્રાપ્તિ અને તરત મનભાવતા લગ્ન અમાટે દેવી ભૈરવીની સાધના ઉત્તમ છે. મહાવિદ્યા ભૈરવીની સાધના કરી લેવાથી જીવનની બધી તૃષ્ણાઓ સમાપ્ત થઈ જાય છે. 
 
સાંજના સમતે પ્રદોષકાલમાં પૂજા ઘરમાં દક્ષિણ પશ્ચિમ મુખી થઈને ભૂરા રંગના આસન પર બેસી જાઓ 
 
તમારી સામે લાકડીના પાટા પર ભૂરા વસ્ત્ર પથારીને તેના પર ભૈરવી યંત્ર સ્થાપિત કરો. 
 
જમણા હાથમાં જળ લઈને સંકલ્પ કરો પછી હાથ જોડીને ભૈરવી ધ્યાન કરો.
 
ધ્યાન- ભાવયેચ્ચ મહાદેવી ચન્દ્રકોટિય પ્રભામ  હિન્દુકુન્દેન્દુ ધવલાં પચવક્ત્રાં ત્રિલોચનામ અષ્ટાદશ ભુજૈયુર્ક્તા સર્વાનન્દ કરોદ્યતામ. પ્રહસન્નતીં વિશાલાક્ષીં દેવદેવસ્ય સન્મુખીમ 
 
 
દેવી ભૈરવીની વિભિન્ન પ્રકારથી પૂજ કરો. અડદના લોટથી નિર્મિત દીવામાં તેલનો દીપક કરો. દેવી પર લાલ ફૂલ ચઢાવો.
 
દીવા પર રક્ત ચંદનથી ચાંદલા કરો. 
 
ગૂગલની ધોપ કરો અને ઈત્ર અર્પિત કરો. 
 
તલથી બનેલા મિષ્ઠાનનો ભોગ લગાડો પછી ડાબા હાથમાં શાકર લઈને જમણા હાથથી પંચમુખી રૂદ્રાક્ષ માળા અને રક્ત ચંદનની માળાથી દેવીને આ અદભુત મંત્રના યથાશકય જાપ કરો. 
 
મંત્ર હ્રીં ક્લૌં ભૈરવી કલૌ હ્રીં સ્વાહા 
 
જાપ પૂરા થયા પછી શાકરને રસોડામાં સ્થિત બીજા ખાંડના ડિબ્બામાં મિક્સ કરી લો. 
 
વધેલી સામગ્રીને જળ પ્રવાહ કરી નાખો. 
 
આ સાધનાથી પરિણીતના તરત લગ્ન હોય છે
પ્રેમમાં સફળતા મળે છે
પ્રેમીથી લગ્ન શકય થાય છે અને જીવનસાથીથી દાંપત્ય સુખની પૂર્ણ પ્રાપ્તિ હોય છે.