1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
  4. why tying black thread on your wrist, totke, kala dora,

કેમ પહેરવામાં આવે છે કાળો દોરો અને શુ છે તેની પાછળના કારણ આવો જાણીએ..

કાળો દોરો બાંધવાના ફાયદા
હાથમાં કાળા દોરો શા માટે પહેરીએ છે? 
કાળો દોરો બાંધવાના ફાયદા 
મિત્રો તમે મોટેભાગે જોયુ હશે કે લોકો કાળા દોરાને પહેરે છે. કાળો દોરો પહેરવાથી વ્યક્તિને ખરાબ નજર અને દોષ લાગતોનથી. કાળો દોરાને તમે હાથ કે ગળામાં પહેરી શકો છો.  કેમ પહેરવામાં આવે છે કાળ દોરો અને શુ છે તેની પાછળના કારણ આવો જાણીએ.. વીડિયોમાં 

webdunia gujaratiના  વીડિયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો Webdunia gujarati on youtube channel સબસ્ક્રાઈબ કરવા માટે youtube પર Subscribe નો લાલ બટન દબાવો અને Subscribe કરો  Webdunia gujarati
 
આગળનો લેખ
તમારી રાશિ મુજબ અહી લગાવશો પૈસા, તો બની જશો ધનવાન