ભાદરવી પૂનમ ની શુભકામના - Bhadrapada purnima 2025
ભાદરવી પૂનમ ની શુભકામના
આપ સૌને ભાદરવી ભાદરવી પૂનમ ની શુભકામના
ભાદરવી પૂનમ ની શુભકામના
માઁ દુર્ગા આપ સૌના પરિવારમાં સુખ, સંપત્તિ, શાંતિ અને સમૃદ્ધી અર્પે એવી માઁ ના ચરણોમાં પ્રાથૅના કરું છું
આપ સૌને નવરાત્રીની શુભકામના
'યા દેવી સર્વ ભૂતેષુ માતૃ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ' : જય માતાજી
ભાદરવી પૂનમ
ના દિવસની આપ સૌને
હાર્દિક શુભકામનાઓ
ભાદરવી પૂનમ ની શુભકામના
માઁ દુર્ગા આપ સૌના પરિવારમાં સુખ, સંપત્તિ,
શાંતિ અને સમૃદ્ધિ આવે તેવી માતાજીના ચરણોમાં પ્રાર્થના.
ભાદરવી પૂનમની શુભકામના
આજ ગગન થી ચંદન ઢોળાય રે
સૈયર મને આસો ના ભણકારા થાય
અંબાજી ભાદરવી પૂનમની હાર્દિક શુભેચ્છાઓ
સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે
શરણેય ત્રંબક્યે ગૌરી નારાયણી નમોસ્તુતે
ભાદરવી પૂનમની આપ સૌને શુભકામના