ગુજરાતી શાયરી - સુવિચાર

Last Modified ગુરુવાર, 9 ફેબ્રુઆરી 2017 (08:33 IST)

જેમ પગ માંથી કાંટો નીકળી જાય,
તો ચાલવાની મજા આવી જાય ....
એમ મન માંથી અહંકાર
નીકળી જાય,
તો જીંદગી જીવવાની મજા આવી
જાય...

સારા માણસો શોધવા જઇશું તો થાકી જઈશું,
પરંતુ ...
માણસોમાં સારુ શું છે તે શોધીશું,
તો ફાવી જઈશું.


આ પણ વાંચો :