ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. આજનો સુવિચાર
Written By

ગુજરાતી સુવાકય - ધ્યાન કરવાથી તમને શું મળ્યું?

ધ્યાન કરવાથી તમને શું મળ્યું?
 
દીકરાઓ આજે બધા લોકો એમની લાઈફસ્ટાઈલમાં આટલા વ્યસ્ત થઈ ગયા છે કે એને કોઈ વાતની કાળજી જ નહી કે એ કેવી રીતે એમના જીવનમાં થોડી કાળજી રાખીને બધું કઈક મેળવી શકે છે 
 
તો આજે આપણે જાણીએ કે ધ્યાન કરવાથી શું થાય છે. 
 
ભગવાન બુદ્ધ એક સભામાં લોકોથી પૂછ્યું કે તમે 'ધ્યાન કરવાથી તમને શું મળ્યું?' 
 
જવાબ મળ્યું કે "કશું જ નથી"  ! 
 
પણ ભગવાબ બુદ્દે કહ્યું "કશું નથી" 
 
ઠીક છે પણ મેં ધ્યાન કરવાથી બધું કઈક ગુમાવ્યું છે .  જેમ કે જેમ કે ક્રોધ, ચિંતા, ડીપ્રેશન, ઉદાસીનતા, ઘડપણ અને મૃત્યુનો ડર. આ બધું મેં ગુમાવ્યું છે . 
 
એ સત્ય છે કે વીતી ગયેલ દિવસ અને બોલાયેલ શબ્દ ફરી પાછા નથી આવતા પરંતુ સમય દરેક નો આવે છે.
પરંતુ વ્યવહાર અને વાણી ઉપર સંયમ રાખ્યો હશે તો તમારે થૂંકેલું ચાટવું નહિ પડે. 
 
તમારા ક્રોધને સમસ્યાના ઉકેલમાં જોતરવો, વ્યક્તીઓ પ્રત્યે નહીં; 
 
આપણે વારંવાર જે કરીએ છીએ તે જ આપણે બનીએ છીએ.