બુધવાર, 3 ડિસેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. રમત
  3. ટોક્યો ઓલમ્પિક 2020
Written By
Last Modified: બુધવાર, 4 ઑગસ્ટ 2021 (16:05 IST)

Tokyo Olymics - સેમીફાઈનલમાં હાર્યા રેસલર દીપક પૂનિયા, કાંસ્ય પદકની આશા

Tokyo Olymics
ભારત માટે ગુરૂવારના દિવસની શરૂઆત ટોક્યો ઓલિમ્પિકમાં ખૂબ શાનદાર રહી છે. ર્જેન્ટિના સાથે ભારતની મહિલા હોકી સેમિફાઇનલ મેચ ચાલુ છે. જેમાં ભારતીય મહિલાઓની જબરદસ્ત રમત જોવા મળી રહી છે. આ પહેલા ભારતીય કુસ્તીબાજ રવિ દહિયાએ દેશ માટે સિલ્વર મેડલ પાક્કો કર્યો છે. જોકે, અન્ય કુસ્તીબાજ દીપક પૂનિયા સેમિફાઇનલમાં હારી ગયા હતા. મહિલા બોક્સિંગમાં ભારતની લવલીનાએ આજે ​​બ્રોન્ઝ મેડલ પર પોતાનો પંચ ફટકાર્યો હતો. દિવસની શરૂઆત જેવલિન ફેંકનાર નીરજ ચોપરાએ ફાઇનલમાં સ્થાન બનાવવા સાથે કરી હતી 
 
દીપક પુનિયાને અમેરિકાના ટેલર ડેવિડ મોરોસે 10-0થી હરાવ્યા.  આ હાર છતા દીપક કાંસ્ય પદકની રેસમાં કાયમ છે.