ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. રમત
  3. ટોક્યો ઓલમ્પિક 2020
Written By
Last Updated : સોમવાર, 26 જુલાઈ 2021 (09:31 IST)

Tokyo Olympics- પુરૂષ ટેબલ ટેનિસ સિંગ્લ્સ પ્રતિસ્પર્ધાના ત્રીજા રાઉંડમાં પહોંચ્યા શરત કમલ, પુર્તગાલના ખેલાડીને હરાવ્યો

ટોક્યો ઓલંપિકમાં પુરૂષોની ટેબલ ટેનિસ એકલ સ્પર્ધામાં ભારતના અચંતા શરત કમએ કમાલ કર્યો. શરૂઆતમાં પાછળ થયા પછી તેણે બીજા સરસ પરત કરતા પુર્તગાલ કરતા પુર્તગાલના ટિયાગો અપોલોનિયાને હરાવીને ત્રીજા રાઉંડમાં જગ્યા બનાવી લીધી. છઠી રમતમાં એક સમય સ્કોર 9-9થા એકસરખા થયા પછી શરત કમલએ આગળના બે અંક મેળ્વ્યા અને 4-3થી મુકાબલો જીતીને ત્રીજા રાઉંડમાં જગ્યા પાકી કરવામાં સફળ રહ્યા. આશરે 49 મિનિટ સુધી ચાલતા આ મુકાબલામાં શરત કમલએ દુનિયાના 20મા વરીયતા મેળવેલ પુર્તગાલના ખેલાડી અપોલોનિયાની સામે 2-11, 11-8, 11-5, 9-11, 11-6, 11-9 થી જીત મેળવી કરી.