12 જ્યોતિર્લિંગ બાર જ્યોતિર્લિંગ દર્શન
આ બાર જ્યોતિર્લીંગના નામ છે- 12 jyotirlinga name and place in gujarati-
આ બાર જ્યોતિર્લીંગના નામ છે- સોમનાથ, નાગેશ્વર, મહાકાલ, મલ્લિકાર્જુન, ભીમશંકર, ઓમકારેશ્વર, કેદારનાથ, વિશ્વનાથ, ત્ર્યંબકેશ્વર, ધૃષ્ણેશ્વર, રામેશ્વર, બૈદ્યનાથ.
બાર જ્યોતિર્લિંગ ના નામ અને સ્થળ 12 jyotirlinga name and place list in gujarati
સોમનાથ (ગુજરાત), મલ્લિકાર્જુન (આંધ્રપ્રદેશ), મહાકાલેશ્વર (મધ્યપ્રદેશ), ઓમકારેશ્વર (મધ્યપ્રદેશ), કેદારનાથ (ઉત્તરાખંડ), ભીમાશંકર (મહારાષ્ટ્ર), વિશ્વનાથ (ઉત્તરપ્રદેશ), ત્ર્યંબકેશ્વર (મહારાષ્ટ્ર), વૈદ્યનાથ (ઝારખંડ), નાગેશ્વર (ગુજરાત), રામેશ્વર (તામિલનાડુ) અને ઘુશ્મેશ્વર (મહારાષ્ટ્ર).
સોમનાથ (ગુજરાત) Somnath Gujarat
રામેશ્વર (તામિલનાડુ) Rameshwar (Tamil Nadu)
બૈદ્યનાથ/ વૈદ્યનાથ (ઝારખંડ) Baidyanath/ Vaidyanath (Jharkhand)
Edited By- Monica sahu