સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. પર્યટન
  3. પર્યટન દિવસ
Written By

કેદારેશ્વર મહાદેવનું મંદિર

Kedareshwar Mahadev Temple- પોરબંદરના માણેકચોક નજીક 5000 વર્ષ પૌરાણિક કેદારેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. કેદારેશ્વર મહાદેવનું મંદિર સુદામા નગરી તરીકે ઓળખાતા પૌરાણિક મહાદેવનું મંદિર છે.

અરવલ્લી જિલ્લાના બાયડની સરહદે ધોળીડુંગરીથી વીરપુર રોડ પર જોધપુર પાસે આવેલ કેદારેશ્વર મહાદેવ ડુંગરની હરોળમાં ગીચ જંગલોમાં આવેલ છે. જંગલમાં ધામોદ કેદારેશ્વર મંદિર પુરાતત્વ અને રમણીય સ્થળ આવેલ છે.  
 
 
 700 વર્ષ જૂનું અતિ પ્રાચીન અને તેની આસપાસ રમણીય ડુંગરો આવેલા છે. અહીં દર વર્ષની શિવરાત્રી અને જન્માષ્ટમીના
દિવસે અહીં ભવ્ય મેળાનું આયોજન થાય છે. 
 
કેદારેશ્વર મંદિરની પાછળના ભાગે શેઢી નદીનું ઉદગમસ્થાન છે  નદીમાં પાંડવોના વસવાટ સમયે ભીમ નાહવા માટે ગયો પરંતુ પાણી ઓછું હોવાથી નદીની વચ્ચે સુઈ ગયો હતો જેથી પાણી વધારે માત્રામાં ભરાઈ જતા પાણી મંદિરમાં ભરાયું હતું