કપિલની સુમોનાનુ સીક્રેટ વીડિયો હુઆ વાયરલ

Last Modified ગુરુવાર, 30 જૂન 2016 (12:21 IST)
ધ કપિલ શર્મા શો માં કપિલ શર્માની સાથે નજર આવનારી સુમોના ચક્રવર્તીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમા સુમોના સિગરેટની મજા લેતી જોવા મળી રહી છે. આ વીડિયો શૂટ દરમિયાન થનારા બ્રેકનો છે.
અન્ય લોકો સેટ તૈયાર કરી રહ્યા છે અને સુમોના ધૂમ્રપાન કરી રહી છે. રજુ છે આ વીડિયો માટે લેવામાં આવેલ ફોટો.


(ચેતાવણી : ધૂમ્રપાન કરવુ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે)

આ પણ વાંચો :