કપિલ શર્માની ધરપકડ !!

kapil sharma
મુંબઈ| Last Modified મંગળવાર, 12 ઑગસ્ટ 2014 (14:11 IST)
. સૌને હસાવનારા કોમેડિ કિંગ કપિલ શર્માની ધરપકડ કરવામાં આવી છે. જી હા શો કોન બનેગા કરોડપતિની ઓપનિંગ કરતા સીઆઈડીની ટીમે સુરતમાં અનેક લોકો સામે કપિલની ધરપકડ કરી તેમને કેદમાં નાખી દીધા છે.

આ અવસર પર અમિતાભ બચ્ચન, કપિલ શર્મા, ફૈઝલ ખાન દયાનંદ શેટ્ટી અભિજીત, ચાંગ, નીતિ મોહન અને અનિરુદ્ધ દવેની સાથે અનેક લોકો હાજર હતા. હાલ કપિલની
કયા કારણોસર અને કયા ગુન્હા હેઠળ ધરપકડ કરી છે તેની જાણ તમને 17 ઓગસ્ટના રોજ સાઢા આઠ વાગ્યે ત્યારે થશે જ્યારે કેબીસીનો આ શો ટેલીકાસ્ટ થશે.આ પણ વાંચો :