તારક મહેતાના ઉલ્ટા ચશ્મામાં જીપીએલ

P.R
તારક મહેતાના ઉલ્ટા ચશ્માની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને નિર્માતા અસિત કુમાર મોદી ધારાવાહિકમાં કંઈક નવાપણું લાવવાનો પ્રયત્ન કરતાં રહે છે.

ગોકુલધામ સોસાયટીમાં તેમને આઈપીએલને જોતા (ગોકુલધામ પ્રીમિયર લીગ) કરાવવાનો વિચાર આવ્યો છે. આ મેચની અંદર જબરજસ્ત જેઠાની ટીમ, બિંદાસ ભીડેની ટીમ સાથે ટક્કર લેશે.

વેબ દુનિયા|
આ વિશે અસિત કહે છે કે, અમે ટીમના લોકોની ડિઝાઈન તૈયાર કરી લીધી છે અને પ્રાયોજક પણ શોધી લીધો છે. વિજેતા ટીમને ટ્રોફી પણ આપવામાં આવશે. આ ક્રિકેટ મેચથી બધા જ કલાકારો ખુશ છે અને આશા રાખી રહ્યાં છીએ કે તેમની મેચ વચ્ચે વરસાદ વિધ્ન નહિ બને.


આ પણ વાંચો :