પ્રિયા અને મોનાની જીંદગીમાં આવશે તોફાન

ક્યા હુઆ તેરા વાદા અને બડે અચ્છે લગતે હૈનો મહાએપિસોડ

P.R

છેલ્લા કેટલાક મહિના બંને માટે દુ:ખદાયી રહ્યા છે. હવે બંનેના જીવનમાં એવો વળાંક આવશે કે તેમને સૌથી મોટા દુ:ખનો સામનો કરવો પડશે. આ બધુ થશે સીરિયલ 'ક્યા હુઆ તેરા વાદા.. અને 'બડે અચ્છે લગતે હૈ..'ના મહાએપિસોડમા.

આ મહાએપિસોડમાં એવી ઘટના બનશે જે દિલને દુ:ખી કરી દેશે. વિનીત અને રાજીવ બિઝનેસમાં પાર્ટનરશિપની સફળતા પર પાર્ટી આપશે. આ પાર્ટીમાં તે પોતાના પારિવારિક અને વ્યવસાયિક મિત્રોને બોલાવશે
P.R

.
વિનિત મોનાની સાથે પાર્ટીમાં આવે છે, જ્યારે કે પ્રિયા પણ રજતને શુભેચ્છા આપવા પહોંચી. પણ પોતાના પૂરા શર્મા પરિવાર સાથે પાર્ટીમાં પહોંચે છે. અનુષ્કા પાર્ટીમાં પોતાની યોજનાને પૂરી કરવા ત્યા પહોંચે છે. મોના પણ એક પ્લાનની સાથે પહોંચે છે, જેથી તે બતાવી શકે કે નિર્દોષ છે.
P.R


આ દરમિયાન પ્રદીપને અનુષ્કાના ખતરનાક પ્લાન વિશે જાણ થઈ જાય છે અને તે ઝડપથી પાર્ટીમાં પહોંચવાનો પ્રયત્ન કરે છે કારણ કે તેને ખબર છે કે મોનાની જીંદગી સંકટમાં છે. તે જુએ છે કે અનુષ્કાએ પ્રિયાની માતાને નિશાન બનાવીને બંદૂક તાની છે.

પ્રિયા પન આ જોઈને પોતાની માતાને બચાવવા માટે દોડે છે. ઘટના કંઈક એવી બને છે કે અનુષ્કાની બંદૂકમાંથી નીકળેલી ગોળી રામને વાગી જાય છે. શુ રામ બચી શકશે ? શુ પ્રિયાનો પ્રેમ રામને બચાવી શકશે ?
વેબ દુનિયા|
જીવનનો મતલબ હોય છે મેળવવુ અને ગુમાવવુ. તમારી જૂની ભૂલોને માની લેવાથી વ્યક્તિ બદલાય જાય છે. આવુ જ કંઈક થયુ છે પ્રિયા અને મોનાની સાથે. બંનેના જીવનમાં થોડી ખુશીઓ આવે છે અને ફરી જતી રહે છે.

આ જાણવા જુઓ 'ક્યા હુઆ તેરા વાદા' અને 'બડે અચ્છે લગતે હૈ'નો 4 ડિસેમ્બર મંગળવાર રાત્રે 10 વાગે ફક્ત ટેલીવિઝન પર.આ પણ વાંચો :