બાલિકા વધુમાં પાંચ વર્ષની છલાંગ

વેબ દુનિયા|

P.R
કલર્સ ચેનલ પ્રસારિત થનારી ધારાવાહિક 'બાલિકા વધૂ'માં પાંચ વર્ષની છલાંગ લગાવવામાં આવશે. પાંચ વર્ષ આગળ વધવાથી આનંદી અને જગ્યાના પાત્રોમાં રૂપમાં નવા કલાકાર જોવા મળશે. આ ભૂમિકા અંવિક ગૌર અને અવિનાશે અત્યાર સુધી નિભાવી છે.

અંવિકાના ઘણા પ્રશંસકો છે અને તેમને અંવિકાની વિદાય દેખીતુ છે કે સારી નહી લાગે. સીરિયલની વાર્તા પાંચ વર્ષ આગળ વધારવામાં આવી રહી છે, જેથી તેમા તાજગીની સાથે સાથે નવા પડકાર આવે જેથી રોમાંચ પેદા થાય. વાર્તામાં આ ફેરફાર જુલાઈના મધ્ય સુધી થશે.

જ્યા સુધી આનંદીની ભૂમિકાનો પ્રશ્ન છે તે ચર્ચા છે કે જમશેદપુરની પ્રત્યુશા બેનર્જીને આ માટે પસંદ કરવામાં આવી છે. આ પસંદગી ઓડિશન દ્વારા કરવામાં આવી.


આ પણ વાંચો :