બિગ બોસના ઘરમાં પામેલાની એંટ્રી

વેબ દુનિયા|
P.R
15 નવેમ્બરની સાંજે જેવી જ મુંબઈના એયરપોર્ટ પર ગ્રે રંગની ડ્રેસમાં પામેલા એંડરસન જોવા મળી કે આ વાતની ખાતરી થઈ અઈ કે બેવોચ બેબ હવે બિગ બી ના ઘરની શોભા વધારશે. સૂત્રોના જણાવ્યા મુજબ તે ફક્ત ત્રણ દિવસ આ ઘરમાં રહેશે. આ પ્રકારના રિયાલીટી શો માં ભાગ લેવો એ પામેલા માટે નવી વાત નથી. 'બિગ બ્રધર' ઓસ્ટ્રેલિયામાં તે ભાગ લઈ ચૂકી છે. 'બિગ બોસ' પ્રસારણ કરનારી ચેનલ આ વાતને માની રહ્યુ છે કે પામેલાની બિગ બોસમાં એંટ્રી થવાથી આ શો ની ટીઆરપીમાં જોરદાર વધારો થવાનો છે.


આ પણ વાંચો :