બિગ બોસની નવી મહેમાન મિંક બરાર છે લેસ્બિયન !!

P.R

અત્રે એ ઉલ્લેખનીય છે કે મિંક દેવાનંદની શોધ છે. દેવાનંદે તેને 2003માં પોતાની ફિલ્મ 'પ્યાર કા તરાના' દ્વારા બ્રેક આપ્યો હતો. થોડા દિવસો પહેલા મિંક એયરપોર્ટ અપ્ર કસ્ટમ અધિકારીઓની સાથે ગેરવર્તણૂંક કરવાને લઈને વિવાદોમાં હતી.

સલમાનની જોરદાર ફેન મિંકનુ કહેવુ છે કે સલમાનને ગમે તેવુ કહેનારી હેયર ડ્રેસર સપના ભાવનાની તેના નિશાના પર રહેશે.

જર્મનીમાં ઉછરેલી મિંકે ફિલ્મ 'આપ કે દિલમે રહેતે હૈ', 'સાત રંગ કે સપને', ઉપ્સ, અજનબી જેવી ફિલ્મોમાં પણ કામ કર્યુ છે. પણ તેને કોઈ સારી સફળતા મળી નથી. મ્યુઝિક એલબમ ઘૂંઘા રિમિક્સમાં તેની એક્ટિંગ, સુંદરતા અને ડાંસિંગના સૌએ વખાણ કર્યા.

વેબ દુનિયા|
બિગ બોસ 6માં વાઈલ્ડ કાર્ડ દ્વારા એંટ્રી લેનારી મોડલ અને અભિનેત્રી બરાર વિવાદો અને પોતના નિવેદનોને કારણે હંમેશા સમાચારમાં રહે છે. તેના વિશે એવુ પણ કહેવાય છે કે તે છે.
તેણે પોતાના ભાઈની સાથે બ્રો એંડ સિંસ પ્રોડક્શન હાઉસ બનાવ્યુ અને ફિલ્મ 'કઠપૂતલી' પણ બનાવી જેમા તેણે એકટિંગ કરી. આ ફિલ્મને સંજય ખન્નાએ નિર્દેશિત કરી હતી. પણ ફિલ્મ સારો દેખાવ ન કરી શકી. મિંકનુ કહેવુ છે કે તે બિગ બોસમાં પોઝિટિવ એનર્જી લઈને આવી છે. હવે જોવાનું એ છે કે ઘરના લોકોને મિંકની આ પોઝિટિવ એનર્જી કેટલા બદલી શકે છે.


આ પણ વાંચો :