બિગ બોસ 6 : સલમાન દરેક એપિસોડના 4 કરોડ રૂપિયા લઈ રહ્યો છે !!

વેબ દુનિયા|

P.R
છેલ્લા ત્રણ વર્ષોમાં સલમાન ખાનના સ્ટારડ્રમ્સમાં જોરદાર ઉછાળો આવ્ય ઓ છે. જેનો ફાયદો બિગ બોસવાળા પણ લઈ રહ્યા છે. સતત ત્રીજીવાર આ શો ને હોસ્ત કરી રહ્યો છે. આ વખતે એ પોતાનો પૂરો સમય આ શો ને આપશે અન અઠવાડિયામાં બે વાર જોવા મળશે.

અગાઉની સીઝનમાં સલમાન ખાને લગભગ ત્રણ કરોડ રૂપિયા દરેક એપિસોડના લીધા અહ્તા. આ વખતે તેણે પોતાની કિમંતને વધારી દીધી છે. શો સાથે સંકળાયેલ અલોકોનુ કહેવુ છે કે સલમાને આ સીઝનમાં પોતાની ફી વધારીને ચાર કરોડ રૂપિયા પ્રતિ એપિસોડ કરી દીધી છે અને શો ના નિર્માતા આ માટે માની પણ ગયા.

આ સલમાનનો જ જાદૂ છે કે આ વખતે બિગ બોસ શો નો ટાઈમ બદલાય ગયો છે અને અઠવાડિયામાં ત્રણ દિવસ તેની ટક્કર હિટ શો 'કૌન બનેગા કરોડપતિ' સાથે થશે.


આ પણ વાંચો :