મોના વાસુ : ઈસ જંગલ સે મુજે બચાઓની વિજેતા

વેબ દુનિયા|

P.R
મલેશિયાના ખતરનાક જંગલમાં લગભગ બે મહિના પસાર કર્યા બાદ ટીવી અભિનેત્રી મોના વાસુ 'ઈસ જંગલ સે મુજે બચાઓ' શોને જીતવામાં સફળ રહી. આ કાર્યક્રમની અંદર ભાગ લેનાર પ્રતિયોગીઓને વૈભવશાળી જીંદગીને છોડીને જંગલની મુશ્કેલ જીંદગીનો સામનો અને કેટલાયે ખતરનાક સ્ટંટ કાર્યક્રમો કરવા પડ્યાં.પરંતુ છેલ્લે જંગલ ક્વિન બનવાનો અવસર મોનાને મળ્યો.

'મીલી' અને 'રાધા કી બેટિયા કુછ કર દિખાયેંગી' જેવી ધારાવાહિકમાં કામ કરી ચુકેલ મોનાનું કહેવું છે કે મને વિશ્વાસ હતો કે હું ફાઈનલ સુધી જરૂર પહોચીશ. આ માટે તેને એક કરોડ રૂપિયાનો પુરસ્કાર મળ્યો છે.

સોની ટીવી પર પ્રસારિત થનાર આ કાર્યક્રમના ઉપવિજેતા અને બીજી ઉપવિજેતા અનાઈડા બની છે.


આ પણ વાંચો :