રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Updated :નવી દિલ્હી , ગુરુવાર, 14 માર્ચ 2024 (11:37 IST)

Taarak Mehta Ka Ooltah Chashmah - સગાઈના સમાચારની વાયરલ ન્યુઝ મુદ્દે એક્ટર્સ મુનમુન દત્તા અને રાજ અનાકટનુ આવ્યુ પહેલુ રિએક્શન

munmun dutta
munmun dutta
તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) શો મા જૂના ટપ્પુ અને બબીતાની ભૂમિકા ભજવનાર એક્ટર રાજ અનાદકટ અને મુનમુનદતાની ડેટિંગના સમાચાર છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે. ત્યારબાદ વીતેલા દિવસો દરમિયાન વડોદરામાં સગાઈના સમાચાર સોશિયલ મીદિયા પર ચર્ચામાં છે. પણ એક્ટર્સે આ ન્યુઝએન અફવા બતાવી. આ સાથે જ અભિનેત્રી મુનમુન દત્તાએ ઈસ્ટાગ્રામ પર એક પોસ્ટ શેયર કરી છે.  જેના પર ફેંસની નજર ટકી છે. 
 
ઈસ્ટાગ્રામ પર થોડા કલાક પહેલા અભિનેત્રી મુનમુન દત્તાએ બે પોસ્ટ શેયર કરી, જેમાથી એક એ પોઝ ફ્રંટ કેમરા પર પોઝ આપતી જોવા મળી તો બીજામાં તે કાચની બહારનો નજારો જોતા કિસ કરતી જોવા મળી. 

 
જો કે આ તસ્વીરો સાથે અભિનેત્રીએ કેપ્શનમાં કશુ લખ્યુ નથી. પણ ઈસ્ટાગ્રામ સ્ટોરી પર એક ફોટો શેયર કરત લખ્યુ ફેક ન્યુઝ તો ચાલતી રહેશે. પણ મેરી ગર્લ ગેંગ સાથે શાહની ચા ને કોઈ નથી હરાવી શકતુ. 
આ ઉપરાંત સગાઈના સમાચાર પર રિકેશન આપતા કહ્યુ 'બધાને નમસ્કાર, બસ વસ્તુઓને સાફ કરવા માટે જે સમાચાર તમે સોશિયલ મીડિયા પર જોઈ રહ્યા છો એ ખોટા અને નિરાધાર છે. ટીમ રાજ અનાદકટ'
raj anadkat
raj anadkat
જ્યાર કે મુનમુને આ સમાચાર ને ફરજી અને હાસ્યાસ્પદ કહ્યા છે. તેમણે કહ્યુ તેમા બિલકુલ પણ સત્યતા નથી અને સાચુ કહુ તો આ ફેક ન્યુઝને હુ મારો કિમતી સમય નથી આપવા માંગતી જે વારેઘડીએ મારી સામે આવતી રહે છે. 
 
ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયા પર ચાલી રહેલ સમાચારમાં રાજ અનાદકટ અને મુનમુન દત્તાના લગ્નના સમાચાર છવાયા છે. જેનુ કારણ કેટલાક મીડિયા રિપોર્ટસમાં કરવામાં આવતા દાવા હતા.