શનિવાર, 20 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Updated : રવિવાર, 3 માર્ચ 2024 (15:48 IST)

તારક મહેતાની અભિનેત્રીએ કરી સગાઇ

Jheel Mehta Aka Sonu
Jheel mehta engaged- ટીવી સીરિયલ તારક મેહતા કા ઉલ્ટા ચશ્માની સોનૂ લગ્ન કરી રહી છે. આશોમાં આત્મારામ ભિડેની નાની દીકરી સોનૂ ભિડેની ભૂમિકા ભ્જવે છે ઝીલ મેહતા હવે લગ્નના પ્રપોઝલ સ્વીકાર કરી લીધુ છે
 
અભિનેત્રી ઝિલ મહેતાએ જીવનના નવા તબક્કામાં પ્રવેશ કર્યો છે. ઝિલની સગાઈ થઈ ગઈ છે. તે બહુ જલ્દી લગ્ન કરવા જઈ રહી છે.
 
તેના ભાવિ પતિનું નામ આદિત્ય દુબે છે. બંને લાંબા સમયથી રિલેશનશિપમાં હતા. 
 
તમને જણાવી દઈએ કે, 2 જાન્યુઆરીએ ઝિલ મહેતાએ પોતાની પ્રપોઝલ નાઈટની એક ઝલક શેર કરી હતી. આ વીડિયોમાં તેની આંખો પર પટ્ટી બાંધેલી જોવા મળી હતી.

Edited By-Monica sahu