ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified: સોમવાર, 15 જાન્યુઆરી 2024 (11:09 IST)

પેપરાઝીએ જેઠા લાલને પૂછ્યું, બબીતાજી ક્યાં છે?

Taarak Mehta Ka Ulta Chashma- "તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા" ના જેઠાલાલ એટલે કે દિપીલ જોશીની રિયલ લાઈફ દયાબેન એટલે જે તેમની વાઈફને ખૂબ ઓછા લોકોએ જોયુ છે. તેમના વચ્ચે તેમની વાઈફની સાથે એક વીડિયો સામે આવ્યુ છે

જેમાં તે આમિત ખાનની દીકરી આયરા ખાન અને નુપુર શિખરેના વેડિંગ રિસેપ્શનમાં એંટ્રી કરતા જોવાઈ રહ્યા છે. પણ મજેદાર વાત આ છે કે જ્યારે તેમનાથી પૂછાયો કે બબીતા જી ક્યાં છે તો તેમના ફની જવાબએ લોકોનો ધ્યાન ખેંચાયો તેમજ વીડિયો તીવ્રતાથી વાયરલ થઈ રહ્યો છે. 
 
"તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા"ની દયાબેનના બદ્યો આખુ લુક પતિ અને બાળકોની સાથે વીડિયોમા દિશા વાકાનીને જોઈ ફેંસ બોલ્યા કેટલા વર્ષ પછી 
પેપરાજી દ્વારા શેયર કરેલ આ  વીડિયોમાં જેઠાલાલ એટલે કે દિલીપ જોશી બ્લેક શેરવાનીમાં વાઈફની સાથે એંટ્રી કરતા જોવાઈ રહ્યા છે. તેમજ તેમના થી પૂછાય છે  કે બબીતાજી ક્યાં છે . તો જવાબમાં કહે છે તે તેમના ઘરે હશે તેના પર બધા હંસવા લાગે છે.